Logo

About Us

અમારા વિષે

છેલ્લા 32 વર્ષોથી શાસનની સેવા કરી રહેલ અમારા સમકિત ગ્રુપની સ્થાપના સંવત ૨૦૫૦માં ફક્ત ૧૫ યુવાનોથી થઈ હતી, જે આજે 500 થી વધુ ધર્મપ્રેમી યુવાનોથી પલ્લવિત થયું છે.

શ્રદ્ધા સેવા અને સદાચારને એક માત્ર લક્ષ્ય બનાવીને કાર્ય કરતાં અમારા આ ગ્રુપનો વ્યાપ ફક્ત ગોરેગાંવ (મુંબઈ) સુધી સીમિત ન રહેતા સમગ્ર ભારતભરમાં પોતાના ધર્મકાયોઁથી પ્રખ્યાત બન્યું છે.

ફક્ત સાત જાત્રા કરાવવાની પ્રવૃતિથી શરૂ કરીને આજે દિક્ષા પ્રસંગોનું સંચાલન, શિબિરોનું સંચાલન, ધર્મનાટિકા, ગુરૂવૈયાવચ્ચ, તીર્થોપાસના વગેરે પ્રવૃતિ ધ્વારા શાસનની સેવા કરી રહ્યું છે.

નિત્ય બેસણા, પ્રતિકમણ તથા ચોવિહાર વગેરે ધર્મપ્રવૃતિને જીવનમાં ઉતારનારા યુવાનોએ અમારા ગ્રુપની શોભા વધારી છે.

આજે અમે જે કાઈપણ છીએ

About us

Samkit Group is serving the Jain Shashan for the past 32 years. It was founded in Samvat 2050 (1993 A.D.) then by only 15 people, which today has more than 500 religion-loving people. By making the only goal of faith, service, and sincerity, our group has become widely known throughout India only by our religious work without being restricted to Goregaon (Mumbai). Starting with the activity of Saat Yatra (pilgrim), today the group is serving the Shashan with activities such as administration of Diksha events, management of shibir, religious drama, guru vaiyavach (respect for Saints), tirthopasana (respect for temples) etc. Young members who do spiritual practices like pratikraman and chovihaar, etc. daily, have contributed heavily in our group's glory.

What we are today is because of:

Follow us on social media
2025 Samkit Group. All rights reserved.