એક વર્ષમાં જે લોકો વર્ધમાન તપનો પાયો ભરશે, એમની ભક્તિ સ્વરૂપે
for any queries
શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અભયશેખરસૂરીશ્વરજી મહારાજાનાં 50માં સંયમ સુવર્ણ વર્ષ દિન
ગિરનાર પ્રેમી તપસ્વી રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજાનાં 9999 આયંબિલ અનુમોદનાર્થે નિમિત્તે
સૌ ચાલો વર્ધમાન તપનો પાયો ભરીએ
લાભાર્થી: શ્રીમતી સુધાબેન પરેશભાઈ દોશી (મહુવાવાળા, હાલ: ભાયંદર); પુત્ર: મીત, પુત્રવધુ: શ્રદ્ધા, પુત્રી: ઝીલ